જીવનને એક ઉત્સવ બનાવવું

1981 થી શ્વાસ, ધ્યાન અને યોગના કાર્યક્રમો દ્વારા સર્વગ્રાહી સ્વાસ્થ્યને પ્રોત્સાહિત કરીયે છીએ

ઉપાય મેળવો...

એક વૈશ્વિક ચળવળ...

  • 44 વર્ષોથી પ્રચલિત
  • 180 દેશોમાં 10,000 કરતાં વધુ કેન્દ્રો
  • 80 કરોડ થી વધુ લોકો ના જીવન પ્રભાવિત કર્યા

સ્થાપક, આર્ટ ઓફ લિવિંગ

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર વૈશ્વિક માનવતાવાદી, આધ્યાત્મિક નેતા અને શાંતિના દૂત છે. ગુરુદેવની વ્યક્તિગત અને સામાજિક પરિવર્તનની દ્રષ્ટિ માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી દ્વારા 180 થી વધુ દેશોમાં વૈશ્વિક ચળવળ પ્રજ્વલિત કરી છે, જેણે 80 કરોડ વધુ લોકોના જીવનનું ઉત્થાન કર્યું છે.

જીવન પરિચય

મારે કોર્સમાં જોડાવું છે,પરંતુ....

આર્ટ ઓફ લિવિંગ શિક્ષક

વિશ્વમાં એક સમયે એક જીવન બદલવું