અસર
અમે તણાવમાં રાહત અને કુશળ વિકાસ કાર્યક્રમો દ્વારા સમુદાયોનું સશક્તિકરણ કરીએ છીએ

44 વર્ષો
થી સેવા

80 કરોડ
વૈશ્વિક લોકોના જીવન સુધી પહોંચ્યા

70 નદીઓ/ઝરણાં
આખા ભારતમાં પુનર્જીવિત કરી છે

1,00,000+ બાળકો
ને શિક્ષણ પ્રદાન કર્યું

4,20,000+ લોકોને
આજીવિકાને લગતા કાર્યોમાં પ્રશિક્ષિત કર્યા

22,00,000+ ખેડૂતોને
કુદરતી ખેતી માટે તાલીમ અપાઇ
અમારી પ્રાથમિક અને મુખ્યત્વે જવાબદારી/હેતુ/ પ્રતિબદ્ધતા સેવાની છે. જ્યારે તમે સેવાને તમારો એકમાત્ર ઉદ્દેશ્ય બનાવો છો ત્યારે તેનાથી ભય દૂર થાય છે, મનમાં એકાગ્રતા આવે છે, અર્થપૂર્ણ કાર્ય થાય છે અને વધુ સમયગાળાનો આનદ મળે છે.
- ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર
સામાજીક યોજના
સૌર તાલીમ યુવાનોના આત્મવિશ્વાસમાં વધારો કરે છે.

મયુર ચૌહારી
સૌર કૌશલ્ય પ્રશિક્ષણ કેન્દ્ર, બેંગલુરુના સ્નાતક
યુવાચાર્ય ગ્રામજનોને સક્રિય કરે છે.

અભય તોડકર
યુવાચાર્ય, દહીવડી ગામ, સતારા