નિંદ્રા
ઘણા બધા સપના જોવા અને બહું બધું કરવાની ઇચ્છઓ આ બધા અનિદ્રાના કારણો છે.
ઘણા બધા સપના જોવા અને બહું બધું કરવાની ઈચ્છાઓ આ બધા અનિદ્રાના કારણો છે. મારે કંઈ જ જોઈતું નથી, હું કંઈ જ કરતો નથી - આ બે વાતો મનમાં રાખો આપ એક નાના બાળકની જેમ નિદ્રા માં સરી પડશો. તેના માટે અમારો એક ઓનલાઇન કાર્યક્રમ પણ છે. તેમાં તમારે કયારે અને કયા પ્રકારનો આહાર લેવો જોઈએ તે વિશે પણ માર્ગદર્શન મળશે.યોગનિદ્રા પણ આપની મદદ કરશે.
આ મુદ્દે પરમ પૂજ્ય ગુરુદેવના જ્ઞાન આધારિત લેખો, વિડિયો અને કાર્યક્રમો આપને બહુ જ સહજતાથી ગાઢ નિદ્રા તરફ લઈ જશે અને તે તમારા જીવનનો કુદરતી ભાગ બની જશે.
જીવનના પરિવર્તનશીલ અનુભવ
યોગ અને ધ્યાનના કાર્યક્રમો
જીવનની સમસ્યાઓ માટે સર્વગ્રાહી ઉકેલો

ડીપ સ્લીપ એન્ડ એન્જાયટી રિલીફ
શરીર-મનને કાયાકલ્પ કરો • ઊંડા આરામનો અનુભવ કરો • ઉત્પાદકતામાં વધારો કરો

સહજ સમાધિ ધ્યાન યોગ
મનની શાંતિમાં વૃદ્ધિ કરો • સ્વાસ્થ્યમાં સુધારો કરો • માનસિક સ્પષ્ટતામાં વધારો કરો • અંતર્જ્ઞાનની કુશળતાની ચાવી

શ્રી શ્રી યોગ કલાસિસ (લેવલ 1)
ઉર્જાત્મક • સ્વાસ્થ્ય અને લવચિકતામાં સુધારો • મજબૂત અને જમીન મેળવો

હેપ્પીનેસ પ્રોગ્રામ
રોગ પ્રતિકારક શક્તિમાં વધારો • માનસિક તાણ થી છુટકારો • સંબંધોમાં સુમેળ • આનંદ અને ઉદ્દેશ સભર જીવન

વેલનેસ પ્રોગ્રામ
સ્વસ્થ રહો • જીવનશૈલીની બીમારીઓને દૂર રાખો • તણાવમુક્ત જીવો