yoga poses for all

શ્રી શ્રી યોગ રીટ્રીટ્સ

તમારા શરીરનું શુદ્ધિકરણ કરો, તમારું મન નિર્મળ કરો

થોભો • આરામ કરો • વિશ્રામ કરો

4, 5 અને 14 - દિવસના ફોર્મેટનો
બ્રોશર ડાઉનલોડ કરો

મને આ વર્કશોપમાંથી શું મળશે?

શ્રી શ્રી યોગ રીટ્રીટમાં, તમે ઉપચારની વિશાળ શ્રેણીનો અનુભવ કરી શકો છો જે ઉપચાર, ડિટોક્સ અને કાયાકલ્પ માટે યોગ, આયુર્વેદ અને નેચરોપેથીના પ્રાચીન બુદ્ધિમત્તાનો ઉપયોગ કરે છે.

icon

કાયાકલ્પ યોગ અને ધ્યાન

હઠ યોગ, રાજાયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગને એકીકૃત કરતી પરંપરા તમને ઊંડો, મન, શરીર અને આત્માને એક કરવાનો અનુભવ આપે છે.

icon

નાડી પરિક્ષા (પલ્સ નિદાન)

એક પ્રાચીન આયુર્વેદિક ટેકનિક જે તમારા શરીરના વિશિષ્ટ પ્રકાર, શારીરિક, માનસિક અને ભાવનાત્મક અસંતુલનનું ચોક્કસ નિદાન કરી શકે છે અને તમારા શરીરને જે જરૂરી છે તે આપી શકે છે.

icon

આયુર્વેદિક ભોજન

તમારા શરીરને પુનઃસ્થાપિત કરવા, પુનર્જીવિત કરવા અને સંતુલિત કરવા માટે પૌષ્ટિક આહાર છે. સ્થાનિક, સજીવ રીતે ઉગાડવામાં આવેલા ખેતરોમાંથી તમારા વિશિષ્ટ શારીરિક પ્રકાર માટે પથ્ય આહારને ખાસ વિધિ થી તયાર કરવામાં આવ્યો છે.

icon

ખાસ મસાજ ઉપચાર (થેરાપીઓ)

આયુર્વેદિક અને નેચરોપેથિક તકનીકોમાંથી તમારી પસંદગી લો અને તમારા શરીરને મસ્ત બનાવો . આ પ્રાચીન તકનીકો સાથે સંપૂર્ણ આરામનો અનુભવ કરો.

સ્થાપક

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરે વિવિધ જાતિઓ, પરંપરાઓ, આર્થિક અને સામાજિક સ્થિતિ અને રાષ્ટ્રીયતાના લોકોને એક કર્યા છે. તેમણે તણાવમુક્ત, હિંસામુક્ત સમાજ માટે અભૂતપૂર્વ વિશ્વવ્યાપી ચળવળનું નેતૃત્વ કર્યું છે.

વધુ જાણો

અમારા રીટ્રીટ ને જાણો

nadi pariksha ayurveda

સુખમ

પરફેક્ટ ગેટવે

આયુર્વેદ, આસનો, પ્રાણાયામ અને માર્ગદર્શિત ધ્યાનનું પરફેક્ટ ગેટવે, સુખમ તમને આરામમાં ઊંડા ઉતરવા દે છે. આ વેલનેસ રીટ્રીટ તમને રોજબરોજના તણાવ માંથી મુક્ત કરવા માટે બનાવવામાં આવી છે, સુખી માર્ગ.

4 દિવસ નો કાર્યક્રમ
meditation for boosting energy

શુદ્ધિકરણ

તમારા મન, શરીર અને આત્માને શુદ્ધ કરો

તમારા શરીર અને મનને શુદ્ધ કરો અને તમારામાં રહેલા 5 તત્વોને યોગિક ડિટોક્સની શક્તિથી સંતુલિત કરો. આ ડિટોક્સ રીટ્રીટ તમને બધા સંચિત ટોક્સિન્સથી છુટકારો મેળવવા, તમારા શરીર, મન અને આત્માને પુનર્જીવિત કરવા અને પુનઃજીવિત કરવામાં મદદ કરવા માટે રચાયેલ છે.

5 દિવસ નો કાર્યક્રમ
what is hatha yoga

કાયાકલ્પ

તમારા વજનને કુદરતી રીતે મેનેજ કરો

અમારા નિષ્ણાતો તમને તમારા શરીરના વજન પર સરળતાથી નિયંત્રણ મેળવવામાં મદદ કરવા માટે કસ્ટમાઇઝ્ડ દિનચર્યા અને આહારની તમને વિગતો આપશે આ રીટ્રીટ લાંબા ગાળાના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે તમને તે વધારાના કિલો કુદરતી રીતે ઉતારવામાં મદદ કરે છે.

14 દિવસ નો કાર્યક્રમ