
ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ (TTP)
તમારા શાણપણને(સમજદારી) વધુ ઊંડું કરો • આંતરિક શક્તિ બનાવો• તમારા સમુદાયને ઉત્થાન આપવા માટે કૌશલ્યોનો વિકાસ કરો
Apr 20 to May 4, 2024 (Resident Indians only)
Jun 12 to 26, 2024
વધુ શીખો
મને આ પ્રોગ્રામમાંથી શું મળશે?
આર્ટ ઓફ લિવિંગ તકનીકો અને જ્ઞાનના મુદ્દાઓને સરળ બનાવવા માટે 2-અઠવાડિયાની રસપૂર્ણ તાલીમ.

ઊંડો અભ્યાસ
યોગ, શ્વાસ, સુદર્શન ક્રિયા અને ધ્યાનની તમારી વ્યક્તિગત પ્રેક્ટિસને મજબૂત બનાવશે

આત્મવિશ્વાસમાં વધારો
સમૂહમાં આત્મવિશ્વાસ સાથે બોલવાની અને શીખવવાની ક્ષમતા વધારે છે

આંતરિક સીમાઓનુ વિસ્તૃતિકરણ
મર્યાદિત માન્યતાઓ અને દાખલાઓ દ્વારા આગળ વધો.

મોટી આંતરદૃષ્ટિ
ગુરુદેવના જ્ઞાનની ઊંડી સમજણ વિકસાવો અને તેને વિશ્વને આપવાનું શીખો
આર્ટ ઓફ લિવિંગ ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ (TTP) એ યોગની શાણપણ અને જ્ઞાનની વહેંચણી કરીને સમાજની સેવા કરવાની તાલીમ વિશે એટલું જ છે જેટલું તે પોતાનામાં સ્થાપિત થવા વિશે છે.
જો હેપીનેસ પ્રોગ્રામના અનુભવે તમને પ્રેરણા આપી હોય, તો માધ્યમ બનીને અન્ય લોકોને પણ રાહ ચિંધનાર બની શકો છો. તાલીમ પૂર્ણ થયે તમે પસંદ કરેલા સ્નાતકો ધ આર્ટ ઓફ લિવિંગ હેપીનેસ પ્રોગ્રામ, યસ !+, મેધા યોગ અથવા ઉત્કર્ષ યોગ કાર્યક્રમના શિક્ષક બની શકશો.
આગામી TTP
કૃપયા નોંધો:
- TTP એપ્લીકેશન હજુ સુધી બહાર પાડવામાં આવી નથી. વધુ માહિતી માટે તમારા માર્ગદર્શક શિક્ષક અથવા રાજ્ય VTP/TTP સંયોજકોના સંપર્કમાં રહો.
- બધા અરજદારોએ હેપ્પીનેસ પ્રોગ્રામ/યસ!+ અને એડવાન્સ મેડિટેશન પ્રોગ્રામ (એએમપી) કરેલ હોવો જોઈએ જે પછી તેઓ VTP કરી શકે છે અને TTP માટે અરજી કરી શકે છે.
- વધુ માહિતી માટે, કૃપા કરીને ttp@in.artofliving.org પર સંપર્ક કરો.
- નિવાસી ભારતીયો https://my.artofliving.org ની મુલાકાત લઈ શકે છે
- અરજી પ્રક્રિયા પર વધુ સહાય અને માર્ગદર્શન માટે આંતરરાષ્ટ્રીય લોકોએ સંબંધિત દેશના સંયોજકો સાથે સંપર્કમાં રહેવાની જરૂર છે.
વૈશ્વિક સ્તરે 35,000 થી વધુ શિક્ષકો
- 43 વર્ષ
- 50 કરોડ થી વધુ લોકો ના જીવન પ્રભાવિત કર્યા
- 180 દેશો
જો હું મારા જીવનની ક્ષણો પર ફરીથી વિચારું છું, તો હું ટીટીપીને મારી સૌથી પ્રિય યાદોમાંની એક તરીકે યાદ કરું છું. મેં ખુશીનો અનુભવ કર્યો જે કોઈની સાથે કે કોઈ પણ વસ્તુ સાથે જોડાયેલો ન હતો, પરંતુ કેવળ આનંદ જે મારા તરફથી આવ્યો હતો... મારી અંદરથી. તદુપરાંત, મને તે અનુભવ અન્ય લોકો સાથે શેર કરવા બીજાને શીખવવા માટે સક્ષમ બનવાની ભેટ અને સન્માન આપવામાં આવ્યું હતું. TTP થી મારા જીવનમાં એક વળાંક આવ્યો. હું એક એવું સપનું જીવી રહ્યો છું જેની મેં દસ વર્ષ પહેલાં કલ્પના પણ કરી ન હતી.
- TTP સહભાગી