યોગના આસનોની શ્રેણી

વર્ણનસંસ્કૃત નામ
સીધા ઊભા રહી ઍક હાથ ઉપર, બીજી બાજુએ વળવુંકોણાસન
બંને હાથ ઉપર લઈ જઈ વારાફરતી બંને  બાજુએ વળવુંકોણાસન ૨
ઊભા રહી કમરને ગોળ ગોળ ફેરવવીકટીચક્રાસન
ઊભા ઊભા આગળ ઝુકવુંહસ્તપાદાસન
ઊભા ઊભા પાછળ ઝુકવુંઅધૅચક્રાસન
ત્રિકોણમુદ્રાત્રિકોણાસન
હનુમાનજી(સૈનિક)ની જેમ બેસવુંવીરભધ્રાસન
પગ છુટ્ટા રાખી આગળ ઝુકવુંપારસરિતા પદોત્તાનાસન
વૃક્ષની જેમ ઊભા રહેવુંવ્રૂક્ષાસન
વિપરીત પ્રાર્થનાની મુદ્રાપશ્ચિમનમસ્કારાસન
ગરૂડનો પોઝગરુડાસન
ખુરશીનો પોઝઉત્કટાસન
ઍક પગ આગળ, ઝુકોજાનુશિષૅાસન
બંને પગ આગળ, ઝુકોપશ્ચિમોત્તાસન
પર્વતની જેમ ઢાળ બનાવોપૂવોૅત્તાસન
ઍક હાથે સાઇડ્વાઇસ મસ્તક સાથે શરીર ઉપર કરોવશિષ્ટાસન
બંને હાથ અને પગ જમીન પર સીધા,મુખ જમીન તરફઅધોમુખશ્વાનાસન
પગના અંગૂઠા અને કોણી જમીનને અડાડી, ચહેરો જમીન તરફમકરા અધોમુખા શ્વાનાસન
બેઠા બેઠા શરીરને કમરથી મરોડવુંઅર્ધ મત્સ્યેન્દ્રાસન
બટરફ્લાયબધકોણાસન
લોટસ પોઝપદ્માસન
એક પગ-પીજીઅન પોઝઍક પાદ રાજકપોત્તાસન
કેટ સ્ટ્રેચમાજાૅરાસન
કેમલ પોઝઊષ્ટ્રાસન
ચાઇલ્ડ પોઝશિશુ આસન
મીલ ચનૅીંગ પોઝચક્કી ચલાનાસન
બો પોઝધનુરાસન
કોબ્રા પોઝભુજંગાસન
સ્ફીંગ્સ  પોઝસલંબા ભુજંગાસન
સુપરમેન  પોઝવિપરીત શલભાસન
લોકસ્ટ પોઝશલભાસન
બોટ પોઝનૌકાસન
બ્રીજ પોઝસેતુબન્ધાસન
ફીશ પોઝમત્સ્યાસન
વીંડ રીલીવીંગ પોઝપવનમુક્તાસન
શોલ્ડર સ્ટેન્ડસર્વાંગાસન
પ્લાઉ પોઝહલાસન
લાઈઁગ ડાઉન બોડી ટ્વીસ્ટનટરાજાસન
લાઈઁગ ડાઉન ઓન સાઈડ્સવિષ્ણુ આસન
કોપ્સૅ પોઝશવાસન

યોગ શીખો અને યોગનો અનુભવ કરો: તમારી નજીકનું યોગ કેન્દ્ર શોધો.