માનસિક તાણ

તેને જડમૂળથી નાબૂદ કરવો

ઘણું બધું કરવાનું હોય પણ સમય અથવા શક્તિ ખૂબ ઓછા હોય તે પરિસ્થિતિ માનસિક તણાવ આપે છે. જયારે આપણે ઘણા કામ પતાવવાના હોય પરંતુ તે માટે પુરતો સમય અને શક્તિ ના હોય તો તે માનસિક તણાવમાં પરિણમે છે. તો, તેમાંથી બચવા તમે તમારો કાર્યભાર ઓછો કરો,જેની આજના સમયમાં શક્યતા હોતી નથી, અથવા તમારા સમયમાં વધારો કરો—એ પણ શક્ય નથી. આમ,માત્ર જે વિકલ્પ બચે છે તે છે તમારી ઊર્જાના પ્રમાણમાં વધારો કરવો. આ માટે આર્ટ ઓફ લિવિંગના કાર્યક્રમો તમને સરળ પદ્ધતિઓ શીખવે છે જેનાથી તમે માનસિક તણાવને ઓછો કરી શકો છો અને પોતાના જીવનને  નિયંત્રિત રાખી શકો છો.

યોગ અને ધ્યાનના કાર્યક્રમો

ધ્યાન તમને કાર્યક્ષમ અને મહેનતુ, તણાવમુક્ત અને આનંદી બનાવે છે.