ગુરુપૂર્ણિમા પ્રતિભાવનો દિવસ છે. ચિંતનનો દિવસ છે. આધ્યાત્મિક સાધક / શોધક માટે નવું વર્ષ છે.
ચિંતનનો દિવસછે. પોતાના જીવનની ઉધાર અને જમા બાજુઓ જોવાનો અને પાકા સરવૈયાનું નિરીક્ષણ કરવાનો દિવસ છે. પોતાના જીવનનું અવલોકન કરવાનો દિવસ છે. આ ગુરપૂર્ણિમાનું ...છે. આથી તમે જે પણ મેળવ્યું છે તેના પ્રત્યે ક્રુતઘ્નતા દાખાવવાનો દિવસ છે.
બધા જ જ્ઞાન-ડહાપણ બદલ ક્રુતઘ્ન બની જઇયે, નિહાળીયે (જોઈયે) ગુરુ આપણા જીવન-માર્ગમાં કેવી રીતે આવ્યા?... અને ઉજવીયે આ દિવસને... Without the knowledge we will be no where - realizing this, feel grateful for all that has come our way, and celebrate!
Thank all the masters of the tradition who have preserved this knowledge from ages, and brought it to us. It is very significant.
આપણા શરીરમાં લાખો કોશો છે. અને દરેક કોશનું પોતાનું જીવન છે. કેટલાય કોશ રોજ જન્મે છે અને નાશ પામે છે. જેમ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેમ આપણા શરીરમાં કેટલાક કોશો ફરતાં રહે છે.
મધમાખી અને મધપૂડાની જેમ - કેટલી બધી માખીઓ આવે છે અને મધપૂડા પર બેસે છે. કારણ આ તેમના જીવનનું કેન્દ્ર છે. ઍજ રીતે દરેકના શરીરમાં આત્મા છે. જો આત્મા ન રહે તો બધુ જ અદ્રશ્ય થઈ જાય છે. આ આત્મા/ સ્વ ક્યાં છે? તે ક્યાંય નથી! આપણી અંદર જ છે!! જેમ જીવનમાં માતૃત્વ છે, પિતૃત્વ છે, તેમ ગુરુપણું પણ છે. અને તે તમારા બધા પાસે છે. કારણ તમે લોકોને સલાહ, માર્ગદર્શન આપ્યા છે? તેમની પ્રેમથી સંભાળ રાખી છે? નહીં?.... આપી જ હશે. હવે આ બધુ જ સભાનતાપૂર્વક કરીઍ !!
આ છે ગુરુ-સિધ્ધાંતોને, ગુરુજ્ઞાનને જીવવું.
જાણો, સમજો કે તમે, દેવ અને ગુરુ.. બધુ ઍક જ છે.કોઈ ભેદ નથી...
આજે કઈં પણ માગો. ઈચ્છા કરો અને તે મળી જશે. જીવનની સર્વોત્તમ ઈચ્છા કરો. ગુરુભાવના આશીર્વાદ યાચિઍ, બીજાને આશીર્વાદ આપિઍ. આ જ સમય છે લોકોને આશીર્વાદ આપવાનો. માત્ર મેળવવું જરૂરી નથી. વહેંચતા રહિઍ.
Today, ask for what you want and it will be bestowed. Go for the highest desire. The best wish is to desire for knowledge and freedom. ગુરુપૂર્ણિમા દિવસ છે. જ્યારે આપણે આપણા ગુરુના જ્ઞાનને, ડહાપણને સન્માન આપીઍ છીએ. આ ઍ દિવસ છે જ્યારે આપણે ઍવા શાણા પુરુષો અને સ્ત્રીઓ પ્રત્યે પ્રેમ અને કૃતજ્ઞાતા દર્શાવીઍ છિયે, જેઓની હાજરીથી આપણા જીવનમાર્ગમાં પ્રકાશ ફેલાયો છે.