જીવનને ઍક ઉત્સવ બનાવવું
છે જે તમને ધ્યેય, આનંદ અને વિશ્વાસ સભર જીવન બનાવવા મદદ કરે છે.
વિનામૂલ્ય પ્રાસ્તાવિક સેશન
કુટુંબ અને સંબંધો
નજીકના ભવિષ્યમાં યોજાઈ રહેલા આર્ટ ઓફ લિવિંગના કાર્યક્રમો
જીવનમાં નવી શક્યતાઓ તરફ ઝાંખવાનું પસંદ કરવા બદલ પોતાની જાતનો આભાર માનો.
આર્ટ ઓફ લિવિંગના કાર્યક્રમમાં સમાવિષ્ટ છે:
- સુદર્શન ક્રિયા જેવી પ્રયોગાત્મક પધ્ધતિ
- તમારી સંપૂર્ણ ક્ષમતાઓને બહાર લાવવા યોગ અને ધ્યાન
- સહેલાઈથી તણાવમુક્તિ તથા તમારા જીવનના તમામ પાસાઓની અભિવ્રુધ્ધિ માટેના કીમીયા
શિબિરાર્થીઓ શીખે છે:
- શરીર, મન તથા આત્માની સારવાર તથા સંવાદિતા
- મન અને નકારત્મક લાગણીઓને નિપટવાની કુશળતાઓ
- સંબંધો સુધારવા વ્યવહારીક જ્ઞાન
સુદર્શન ક્રિયા®
:તમારી અસીમિત શક્તિ તથા મુક્તિ પ્રાપ્ત કરો- ઍક ખ્યાલ તરીકે નહીં, પરંતુ ઍક પ્રત્યક્ષ અનુભવ તરીકે.
તમારા શ્વાસ ના રહસ્યો મારફતે તમારા ઊંડાઈ સાથે જુડો.
પ્રશંસાપત્રો
જાગૃતિ અને મુસ્કાન
"આર્ટ ઓફ લિવિંગના પાર્ટ ૧ કાર્યક્રમે મને હું કોણ છુ, મને કેવું લાગે છે અને મારે શું જોઈએ છે તેની જાગૃતિ આપી. સુદર્શન ક્રીયાએ મને હળવાશ આપી અને હું રોજ મુસ્કુરાતી થઈ ગઈ"."
~ કેરોલીના, લેખિકા, લિથુઆનિઆશાંત અને રચનાત્મક
ફ્રી લાંસ ફોટોગ્રાફર તરીકે રચનાત્મક રહેવા બધા અવરોધોથી ઉપર ઉઠવું પડે છે. મનની માત્ર શાંત અવસ્થામાં જ રચનાત્મક બની શકાય છે. ધ્યાન અને અધ્યાત્મીકતાની નીપજ તરીકે રચનાત્મકતા ઉત્પન્ન થાય છે.
~ પંકજ આનંદ, કલાકાર, મુંબઇ, ભારત
અમારા વિષે
સ્વયંસેવકોથી સંચાલિત બિનસરકારી સંસ્થાઓમાં સૌથી વિશાલમાંની ઍક
૧૫૨ દેશોમાં કાર્યરત
૩૭ કરોડ લોકોના જીવનને સ્પર્શ્યું
૧૯૮૧ માં શ્રી શ્રી રવિ શંકર દ્વારા સ્થપાઈ