નિ:શુલ્ક ઓનલાઇન ધ્યાન

ભાવનાઓમાં  બદલાવ લાવતા ધ્યાન:

તમારી લાગણીઓ બદલાતી રહે છે. ક્યારેક તમને  દુ:ખ લાગે છે , પરન્તુ આ દુ:ખદાયક લાગણી હંમેશને માટે રહેતી નથી. તે બદલાય છે. થોડા સમય બાદ તમને સારૂ લાગવા માંડે છે. સારી નરસી લાગણીઓ તરંગની જેમ આવતી જતી હોય છે. આ અતિસુંદર માર્ગદર્શિત ધ્યાનથી તમે તમારી લાગણીઓને બદલી શકો છો .

બસ તમે ૨૦ મિનિટ આંખો બંધ રાખીને બેસો અને માર્ગદર્શિત ધ્યાનમાં આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો.

 

ધ્યાન કરવાથી સારૂ લાગ્યું?

શું તમારે કોઇ ખાસ પ્રયત્ન વગર ધ્યાન કરવું છે?

તમે તમારૂ નામ સહજ સમાધી ધ્યાનની શિબિરમાં નોંધાવો , જેમાં તમને વ્યક્તિગત મંત્ર આપવામાં આવશે. સહજ સમાધી ધ્યાનમાં આપવામાં  આવતા મંત્રનું  રટણ મનને બહુ સહેલાઇથી  શાંત  કરી દે છે,  અને જ્યારે બધી માનસિક ચિંતા અને તણાવ દૂર થઇ જાય છે ત્યારે મન શાંત થઇ જાય  છે.

Register Now