પ્રેમ અને અધિકાર સંપૂર્ણપણે વિરોધી મૂલ્યો છે. છતાં સાથે અસ્તિત્વ ધરાવે છે, ચેતના જેટલી નીચી, નામરતાનું વર્ચસ્વ વધારે. (સત્તાની બોલબાલા વધુ) ચેતના જેટલી વધુ શુદ્ધ અને સ્વચ્છ એટલી સત્તાની જરૂરિયાત ઓછી, જ્યારે તમારી પ્રાણઊર્મ/ચેતના નીચી હોય ત્યારે તમે અધિકારની માંગણી કરો છો અને જ્યારે અધિકાર માંગો છો, પ્રેમ નાશ પામે છે સત્તાની હાજરી/જરૂરિયાત પ્રેમ અને વિશ્વાસની ઉણપ દર્શાવે છે કોઈ વ્યક્તિમાં સત્તાનું વર્ચસ્વ જેવુ વધારે તેટલી તેની સંવેદના અને અસરકારકતા ઓછી હશે.
સંવેદનશીલ વ્યક્તિ ક્યારેય સત્તાની માંગ નહીં કરે પરંતુ (સમજદાર) તેની પાસે સત્તા હશે. ખૂબ જ શક્તિશાળી તેની સાટાનું પ્રદર્શન નહીં કરે કારણ સત્તા ક્યારેય પ્રેરણા આપી શકે નહીં. તમારા કહયાગરા નોકરનું તમારા બોલ કરતાં તમારા પર વધારે વર્ચસ્વ હોય છે શું આવું નથી હોતું?! બાળકનેટેન માતા પર સંપૂર્ણ અધિકાર હોય છે એ જ રીતે ભક્ત/સાધકના ભગવાન પર સંપૂર્ણ અધિકાર હોય છે છતાં તે તેનો ઉપયોગ કરતો નથી, આથી જેટલા નમ્ર બનશો એટલી વધુ સત્તા મેળવશો. પ્રેમ જેટલો ઉચ્ચ એટલી સત્તા બળવાન બનશે, જેટલો પ્રેમ ઓછો એટલી અધિકારની બોલબાલા (સત્તાનું પ્રભુત્વ) વધુ.
વિશ્વશાંતિ માટે જર્મન આશ્રમમાં યજ્ઞ થતો હતો, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ જર્મનના આશ્રમમાં ઉજવાતો હતો. શ્રી શ્રીના આગમનથી આર્ટ ઓફ લિવિંગનો આંતરરાષ્ટ્રીય કેન્દ્ર કૃપાપાત્ર ચહેરાથી ઝગમગી રહ્યો હતો.