What is Sudarshan Kriya?
Search results
સુદર્શન ક્રિયા!!
સુદર્શન ક્રિયા એક એવી પ્રક્રિયા છે જેમાં શ્વાસની પ્રાક્રુતિક્ લય સામેલ થાય છે. કે જે શરીર, મન અને ભાવનાઓને લયબધ્ધ કરે છે. આ અનુપમ શ્વાસની પ્રક્રિયા ક્રોધ, હતાશા અને નિરાશા જેવી નકારાત્મક ભાવનાઓ તણાવ અને થાકને દૂર કરે છે; જેથી વ્યક્તિ શાંત,ઉર્જાવા ...સુદર્શન ક્રિયા શીખો
સુદર્શન ક્રિયા શીખવા માટે તમારી નજીકનુ આર્ટ ઓફ લિવિંગ (જીવન જીવવાની કલાનું) કેન્દ્ર શોધો અને જીવન જીવવાની કળાની શિબિરમાં નોંધણી કરાવો. સુદર્શન ક્રિયા ફક્ત શિબિરના વતાવરણમાં, તાલીમ લીધેલ શિક્ષક દ્વારા, ઓડિયો ટૅપ વાપરીને શીખવાડવામાં આવે છે. જેમાં શ્રી શ ...સુદર્શન ક્રિયા
સુદર્શન ક્રિયા એ એક ગૂઢ રહસ્ય છે! એક વણપ્રીછાયેલા રહસ્યનો તાગ પામીને પોતાના જીવનને જીવો ત્યાં સુધી સંપૂર્ણ તંદુરસ્તી અને સાચા સુખની ભેટ આપો. આપણે સહુ જીવનની શરુઆતમાં સહુથી પહેલું કામ શ્વાસ લેવાનું કરીએ છીએ. શ્વાસમાં જ જીવનના ગૂઢ રહસ્યો છુપાયેલાં છે. સ ...
Displaying 3 results