આ આર્ટ ઓફ લિવિંગનો એક એવો કાર્યક્રમ છે, જે વ્યક્તિગત તેમજ નાના, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો કે સંસ્થાના કર્મચારીઓના તણાવ દૂર કરી પોતપોતાના કાર્યસ્થળ પર શ્રેષ્ઠ્તમ કાર્ય કરી બતાવવાની ક્ષમતામાં વધારો કરીને તેમના જીવનને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે.
ફાયદા
આ કાર્યક્રમ દરેક વ્યક્તિ સુધી પહોંચી તેઓના અંગત વિકાસમાં સહભાગી થાય છે. આ કાર્યક્રમની વિવિધ પ્રક્રિયાઓ દ્વારા તમામ કર્મચારીઓ એકબીજા સાથે સંઘભાવનાથી જોડાઈને કાર્ય કરવા પ્રેરાય છે. એક ઉત્સાહસભર અને વિશાળ દ્રષ્ટિકોણ ધરાવતો વ્યક્તિ સંસ્થાને સફળતાના માર્ગ પર લઈ જાય છે.
આર્ટ ઓફ લિવિંગની "કાર્યસ્થળે ગુણવત્તાસભર કરવાની ક્ષમતા-વૃધ્ધિ" કાર્યક્રમના લાભાર્થીઓ શીખેલી બાબતોના નિયમીત અભ્યાસથી પોતાના મનને તણાવમૂક્ત અને શરીરને નીરોગી રાખી શકે છે.
સુદર્શન ક્રિયા શીખો અને તેના વિષે સંશોધન કરો.
ઉદ્યોગ જગતના પ્રતિભાવો (કૉર્પોરેટ ઇંડિયા)
પંજ લોયડના શ્રીપુનિતગુપ્તા જણાવે છે કે મને " સફળતાની ચાવી મળી ગઈ".
“આ કાર્યક્રમ અદભૂત છે. બધાજ સહભાગીઓેએ એની શક્તિનો અનુભવ કર્યો. તેમના તણાવ અને અશુદ્ધીઓ દૂર કરવામાં આ કાર્યક્રમ ખૂબજ અસરકારક નિવડયો છે”
- સંજયકુમાર, સર્વિસ પ્લાનિંગ મૅનેજર, કોનીકો મિનોલ્ટા બિઝ્નેસ સોલ્યુસન ઇંડિયા પ્રા. લી.
"આ કાર્યક્રમમાં કરાવાતી અરસપરસની ચર્ચા અને પ્રક્રિયા દ્વારા અમે અમારા ધ્યેયને પામી શક્યા".” - ડૉ જાનકીરામન રામચન્દ્રન, ચેરમેન, ગંગા જેન બાયોટેક્નોલોજીસ પ્રા. લી.
પ્રસ્તુત કાર્યક્રમો:
કાર્યક્રમનું નામ | કાર્યક્રમની વિગત |
I Excel. I Lead - I bring Excellence at Workplace(મારી શ્રેષ્ઠતા, મારા નેતૃત્વ થકી હું કાર્યસ્થળે ગુણવતાસભર કાર્ય કરવાની ક્ષમતા-વૃધ્ધિ લાવી શકું.)
ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગ સાહસિકો સમય અવધિ: | કેન્દ્રવર્તી મુદ્દાઓ:
|
આર્ટ ઓફ લિવિંગનો કાર્યક્રમ “કાર્યસ્થળે ગુણવતાસભર કાર્ય કરવાની ક્ષમતા-વૃધ્ધિ“ (એકસલન્સ એટ વર્ક પ્લેસ)લાભાર્થી: અધિકારી- સંચાલકગણ તથા કર્મચારીગણ
| કેન્દ્રવર્તી મુદ્દાઓ:
|
(એકસલન્સ એટ વર્ક પ્લેસ) માટે શ્રીશ્રી ધ્યાનલાભાર્થી: કામદારો
| કેન્દ્રવર્તી મુદ્દાઓ:
|
(એકસલન્સ એટ વર્ક પ્લેસ) માટે તંદુરસ્તીલાભાર્થી: સાર્વજનિક
| કેન્દ્રવર્તી મુદ્દાઓ:
|
સંપર્ક સૂત્ર :
મધુબાલા નંદસામી
નેશનલ કો-ઓર્ડિનેટર,
આર્ટ ઓફ લિવિંગનો કાર્યક્રમ “કાર્યસ્થળે ગુણવતાસભર કાર્ય કરવાની ક્ષમતા-વૃધ્ધિ“
(એકસલન્સ એટ વર્ક પ્લેસ)
વ્યક્તિ વિકાસ કેન્દ્ર, ભારત, ૨૧ કી.મી., કણકપુરા રોડ,
ઉદયપુરા. બેંગલોર, ૫૬૦૦૮૨.
Email – smecoord@artofliving.org | Mob: +91 9880644152
“જ્યારે મન એક જ સમયે કેન્દ્રિત અને શાંત રહી શકે ત્યારે ઉત્કૃષ્ટતાને પામી શકાય છે.” – શ્રીશ્રી