Meditation for You
Search results
સકારાત્મક ઊર્જા માટે ધ્યાન
સકારાત્મક ઊર્જા માટે ધ્યાન કટલીકવાર નકારાત્મક કઈપણ, તેફરરયાદ હોય ક દલીલ, તમારા પર ભાગ્યેજ કોઈ અસર પડેછ. અનેઅન્ય સમય, રચનાત્મક ટીકા પણ વસ્તઓન પ્રમાણથી દર કરી શક છ. શ તમેક્યારય આ વવશેવવચાર્ છ? ના, તેતમેહમણા જોયલી મવી અથવા શોવપગ અભભયાનની અસર નથી જે ખબ કામ ...8 અસરકારક કુદરતી ઉપાયો આધાશીશી (માયગ્રેન) માટે
આધાશીશી (માયગ્રેન) એ સામાન્ય માથાનો દુખાવો જ નથી. તે અસહ્ય પીડાદાયક અને ભાંગી નાખનાર છે. કેટલીકવાર પીડા એટલી તીવ્ર હોય છે કે તમે કામ કરી શકતા નથી, આરામ કરી શકતા નથી કે તમે કોઈ રીતે રહી શકતા નથી. એક જ વારનો દુખાવો એવો તોડી નાખે છે કે એમ થાય કે આ દુખાવાનો ક ...૪ કારણો કેવી રીતે ધ્યાન થી વધારચિંતન રોકવું
અમે બધા વિચારકો ના પ્રશંસા કરીએ છીએ. આઈન્સ્ટાઇન, પ્લેટો, આર્કિમિડીઝ, મેરી ક્યુરી, ચાર્લ્સ ડાર્વિન, વિલિયમ શેક્સપીયર. આ બુદ્ધિશાળી, નવીન અને સાહજિક લોકોએ તેમની અસરકારક વિચારસરણીથી વિશ્વની રીતો બદલી નાખી. જો કે, જ્યારે વિચારવું એ સકારાત્મક લક્ષણ માનવામાં આ ...મંત્રા ધ્યાન
આપણે દુનિયામાં જે શાંતિ અને ખુશી શોધી રહ્યા છીએ તે પહેલાથી જ આપણી અંદર સમાયેલ છે, ફક્ત તાણનાં વાદળોથી ઢકાયેલ છે. આ વાદળો સહજ સમાધિ ધ્યાનથી ઉંચા કરવામાં આવ્યા છે- શ્રી શ્રી રવિશંકર દ્વારા આપવામાં આવેલી આધ્યાત્મિક ની ઉપહાર. આ મંત્ર આધારિત ધ્યાન છે. તમે આ ધ્ ...ધ્યાનની શરૂઆત માટેના ૮ સૂચનો
શું તમે જાણો છો કે ધ્યાનની તૈયારી માટેનો થોડો સમય ખર્ચવાથી તમને ધ્યાનની ગાઢ અનુભુતિ થશે? નીચે આપવામાં આવેલા સૂચનો તમને પોતાને સહજ રીતે ધ્યાન માટે તૈયાર કરવામાં મદદરૂપ થશે. (ધ્યાન માટે તૈયાર થઈ જાવ ઍટલે તમે નીચે આપેલ માર્ગદર્શિત ધ્યાન માટેનું બટન દબાવો અ ...બેંગ્લોરમાં ધ્યાનના વર્ગો
જો તમે બેંગ્લોર, તેની બધી ખાસિયતોની પહેલાંનું “ગાર્ડન સીટી” કે જે જયાનગરના શાંત વિસ્તારમાં સ્થપાયેલું છે, ત્યાંથી ઇલેક્ટ્રોનીક સિટીના "ઇન્ફોર્મેશન ટેક્નોલોજી" સેંટર તરીકેની મઝા માણવાનું વિચારતા હો તો આ અતિક્રીયાશીલ શહેરમાં તમને વધારે મઝા માણવા ...નિરોગી (તંદુરસ્ત- આરોગ્યપ્રદ) જીવનશૈલી માટે ધ્યાન
મને કેવી રીતે ખબર પડે કે હું નિરોગી જીવનશૈલી જીવી રહ્યો છું? મારી નિરોગી જીવનશૈલી નું સ્તર કેટલુ ઉંચુ છે? હું તેને કેવી રીતે સુધારી શકુ? ઍવુ કઈંક તો છે જેના માટે આપણે બધાં જીવનમાં ક્યારેક તો આશ્ચર્યચકિત થતાં જ હોઈઍ છીઍ. તમારી જીવન જીવવાની રીત પરથી તમાર ...ધ્યાનથી બુધ્ધિમત્તા વધે છે
જો તમે તમારા જીવનને સરખી રીતે જોશો તો ઘણી વખત એવી ક્ષણો આવેલી જણાશે કે જ્યારે કોઈએ કહ્યું હોય છે કે 'તમારામાં ઘણી બુધ્ધિશક્તિ છે. ' 'તમે હોંશિયાર છો ', 'તમે ઘણા બુધ્ધીશાળી છો.' આવી ક્ષણો તમારામાં ખૂબ અભિમાન, પ્રશંસા અને આ ...મનની શાંતિ માટે ધ્યાન
પ્રત્યાઘાત ને બદલે પ્રતિક્રિયા ઉન્માદની પરિસ્થિતિમાં શું તમે તમારા મનની સ્થિતિ જોઈ છે? આવી પરિસ્થિતિ આપણને ઉશ્કેરે છે. જ્યારે લાગણીમાં ઉશ્કેરાટ હોય ત્યારે આપણે વળતો પ્રહાર કરીએ છીએ. વધુમાં આપણે બહુ સહેલાઈથી લાગણીઓમાં તણાઈ જઈએ છીએ. અને આપણું શાણપણ ગુમાવ ...ધ્યાનના ફાયદા (લાભ)
શું તમને જીવનમાં આરામ, મનની શાંતિ, આનંદ, તરવરાટભરી તંદુરસ્તી, વધુ શક્તિ, હકારાત્મક સંબંધો અને સંતોષ જોઈયે છે? શું તમે તણાવમુક્ત અને ચિંતા મુક્ત થવા ઈંચ્છો છો? તમે આ બધો અને તેનાથીય વધુ ધ્યાનથી આનંદ મેળવી શકો. ધ્યાન તમારા શરીર, મન અને આત્મા માટે અગણિત લા ...