નો યૉર ટીન (તમારા તરૂણોને જાણો)

ધી નો યૉર ટીન કાર્યક્રમ ૧૩ થી ૧૮ વર્ષના બાળકોના માતાપિતા માટે હોય છે.

ટીનેજર્સ ઍટલે કે તરુનો આ ધરતિમાનાસૌથી વધારે ખુશ લોકોમાનાહોય .તેઓ તેમની સર્જનાત્મકતા,સ્વપ્નો,દુનિયાને જાણવાની ધગશ વગેરે લાક્ષણિકતા મોટાને સહજતાથી જ બતાવી દે છે. તેઓની પસંદગીમા ગેજેટ્સ,કોમ્પ્યુટર ગેમ,ઇંટરનેટ વગેરે તેઓની બુદ્ધિક્ષમતના સ્તરને દર્શાવે છે. છતા પણ નકારાત્મક પ્રભાવમા પણ આવી જવાની વ્રુત્ત્તિ વાલીઓને વધૂ પડકારરૂ બને છે.

ધી નો યૉર ટીન કાર્યક્રમ વાલીઓને પોતાના તરૂણોને વધુ સારી રીતે સમજવામા મદદ કરેછે. અને વ્યવહારીક આદતોનામૂળ કારણને શોધી કાઢવાની રીત શીખવાડે છે. 

મોટા, તરૂણોના જે વિચારોને નજરઅંદાજ કરે છે, તેના માટે પણ આ સજગ કરે છે. જે ખરેખર બાળકના મનમા ઉંડાણથી કોઈ અસર રહી જતી હોય છે. ટુંકમા, આ કાર્યક્રમ  વાલીઓને આધુનિક સમયમા કુશળતાથી આજના ટીનેજર્સ પાળવા અને પોષવાના સાધનો શીખવે છે.

આ કાર્યક્ર્મમા વાલીઓ સાથે ૩ કલાકની વાતચીત હોય છે:

ફાયદાઓ

  • તરુણાવસ્થાને સારી રીતે સંભાળશો.

  • તમારા ટીનેજર્સની જિંદગીમા શારીરિક ભાવનાત્મક રીતે જોડાયેલા રહેશો.

  • તેમની ટ્રેનડી દેખાવાની તથા બધામા સ્વીકૃત થવાની ઇચ્છાઓને સમજી શકશો.

  • તમારા બાળકોને વધુ સ્વસ્થ રહેવામા અને બનવામા મદદ કરશો.

  • મિત્ર અને માર્ગદર્શક બન્ને બનશો જે સારુ કરીયર(ભવીષ્ય) પસંદ કરવામા જરૂરી છે.

કંઇ પૂર્વપેક્ષિત

  • નથી