Wisdom Search
Search results
અસર અને અભિવ્યક્તિ
બીજાને આંજી નાખવાનો કે અભિભૂત કરવાનો તેમજ પોતાની જાતનો દેખાડો કરવાનો પ્રયત્ન કરશો નહીં. તમારી જાતનો દેખાડો કરવા જતાં તમે ગુંચવાઇ જશો અને તત્ પપ્ થઈ જશો. બીજાને આંજી નાખવાનો પ્રયત્ન પણ વ્યર્થ છે. બીજાને આંજી નાખવાનો પ્રયત્ન છોડી દેવાથી તમારું વક્તવ્ય સહ ...જીવન એક સ્વપ્ન, બોજ કે પછી એક મજાક/ ટૂચકો
કોઇવાર જ્યારે તમે ખુશખુશાલ હો છો ત્યારે તમને જીવન એક સ્વપ્ન જેવું લાગવા માંડે છે કારણકે તમે જીવન આવી હકીકતવાળું હોય તેવી શ્રધ્ધા ધરાવતા નથી. જ્યારે દુ:ખ આવે છે ત્યારે તમને જીવન એક બોજ રુપ લાગે છે અને આપણે જીવનની સાચી ઓળખ પામી લીધી હોય તેમ તેને ખૂબ જ ગંભીર ...રહસ્ય નુ જ્ઞાન
એક ડાહ્યો વ્યક્તિ રહસ્યને છુપાવવાનો કોઇ પ્રયત્ન કરતો નથી. પરંતુ એ રહસ્યને જાહેર કરવા માટે પણ કોઇ પ્રયત્ન કરતો નથી. દાખલા તરીકે તમે પાંચ વર્ષના બાળક સાથે માસિકસ્ત્રાવ કે મૃત્યુ વિશે કોઇ વાત કરતા નથી, છતાં જેમ જેમ એ બાળક મોટું થતું જાય છે તેમ તેમ તે બાબત ઝા ...પરમ વિશ્રામ અને કૃપા
પરમ વિશ્રામને પામવું એ એક કૃપા છે. અને કૃપાપાત્ર હોવાની સમજણ દ્વારા જ અત્ર તત્ર માત્ર ઈશ્વર હોવાની પ્રતીતિ થાય છે. ઈશ્વર સિવાય બીજું કશું જ નથી એવું જ્ઞાન થાય ત્યારે જ પરમ વિશ્રામ સંભવે છે. આ પ્રતીતિ અથવા અનુભવ કે “જે કંઇ છે તે ઇશ્વર જ છે” એ સમાધિ છે ...