ભારતમાં અનુષાસન એક નમૂનારૂપ પરિવર્તનનુ સાક્ષી છે. છે. માનવ સંસાધન અને પર્યાવરણ હંમેશા પરસ્પર બંધબેસતા નથી, આજે સૌથી વધુ સંસ્થાઓ, પોતાના હેતુઓ સિધ્ધ કરવા પુષ્કળ દબાણ હેઠળ છે. અમારા મત મુજબ બદલાવ વ્યક્તિગત રીતે શરૂ થાય છે. એક જાહેર સેવક માટે ફરજોની અપેક્ષા, પોતાની કાર્યક્ષમતા અને અસરકારકતા માટે એક પડકાર સમાન છે, તેમને ઘણી દિશાઓમા દબાણનો સામનો કરવો પડે છે. ફક્ત કામ પર જ નહી, પરંતુ વ્યક્તિના પરિવાર અને સામાજીક જીવનમાં પણ દબાણ હોય છે.આની અસર એક વ્યક્તિગત આરોગ્ય, કાર્યક્ષમતા, અને મનોબળ ઉપર થાય છે છે. ઘણીવાર ઍમ થાય કે આવા દબાણ ને જીરવવા અને વધુ અસરકારક અને અર્થપૂર્ણ જીવન જીવવાના સાધનો જાણવા ની જરૂરત લાગે છે. આ દબાણો નો ઉમેરો સંસ્થાની ગુણવત્તાને અસર કરે છે . આર્ટ ઓફ લિવિંગ જે સંસ્થાઓ હકારાત્મક પર્યાવરણ નિર્માણ અને વિચાર ધરાવતા ફેરફાર લાવવા માટે તૈયાર છે તેમને સહાય કરે છે.
આર્ટ ઓફ લિવિંગ નો સરકારી વહીવટકર્તા કાર્યક્રમ (GEP) ભારત સરકાર ની કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, સબઓર્ડિનેટ વિભાગો, સ્વાયત્ત સંસ્થાઓ, જાહેર ક્ષેત્રના એકમો, સશસ્ત્ર દળો / પોલીસ દળો અને તાલીમ સંસ્થાઓ માટે મુખ્ય તક છે..
આ સરકારી વહીવટકર્તા કાર્યક્રમ (GEP) રચના ખાસ કરીને જાહેર નોકરો અને તેમના દ્વારા સામનો કરવા પડતા રોજબરોજ ના પડકારોની જરૂરિયાતો નજરમા રાખીને કરવામાં આવી છે. આ કાર્યક્રમ ઘણા સ્તરે અસર કરે છે. એક વ્યક્તિગત સ્તરે તથા સમગ્ર સંસ્થાના સંપૂર્ણ વાતાવરણને પણ - આ તાલીમ કાર્યક્રમમા વ્યવહારુ સરળ અને અસરકારક પદ્ધતિઓ સમાવેશ થાય છે. પ્રાચીન કાલાતીત જ્ઞાન પરથી લેવામા આવી છે. જેને બહોળી પ્રશંસા પ્રાપ્ત થઈ છે. આ તાલીમ કાર્યક્રમો, જાતિ, સંપ્રદાયે અથવા સામાજિક અને આર્થિક દરજ્જાના તમામ અવરોધો પાર કરે છે.
અત્યાર સુધી કેન્દ્ર ખાતે અને વિવિધ રાજ્યોના બંને સરકારી વિભાગોના સેંકડો, કર્મચારીઑ અને , ગૃહ મંત્રાલય, વિદેશ, અર્થકારણ, સંરક્ષણ, રેલવે, નાગરિક વિભાગ સહિત તેમના અધિકારીઓ અને કર્મચારીઓ માટે આ કાર્યક્રમનો લાભ વિસ્તૃત છે વિમાન સંચાલન, યુવા બાબતો, ખાણ, વિધ્યુત, રસ્તા અને અન્ય. ઘણા તાલીમ સંસ્થાઓ, જાહેર ક્ષેત્ર ની સંસ્થાઓ, પોલીસ દળો, અર્ધલશ્કરી દળો , લશ્કર, સીવીસી, સીઇસી વગેરે, સંસદીય અને વિધાનસભા સચિવાલય, અને ઘણી વધુ સંસ્થાઓઍ તેના ફાયદા મેળવ્યા છે.
અમારા આંતરિક પ્રતિસાદ પદ્ધતિ પ્રમાણે 90% થી વધુ સહભાગીઓઍ વધારે ઉર્જા, તણાવમાથી મુક્તિ, અને વધારે માનસિક ધ્યાન અને સ્પષ્ટતા પ્રાપ્ત કર્યા હોવાના અહેવાલો છે કે. 90% કરતા વધારે સહભાગીઓઍ કામના વાતાવરણમા હકારાત્મક સુધારો અનુભવ કરીને નવા પડકારો, સુધારેલ કાર્યક્ષમતા અને આંતરવૈયક્તિક સંબંધો મા પણ સુધારા અનુભવ્યા છે. નોંધપાત્ર 80% લોકોનુ માનવુ છે આ કાર્યક્રમ, કામની જગ્યામા હકારાત્મક વાતાવરણ બનાવી શકે અને વધુ નૈતિક વર્તન પરિણમી શકે તેમ છે તથા સંસ્થાકીય વૃદ્ધિ માટે ફાળો આપે છે.
વિગતવાર ચર્ચા અને રજૂઆત માટે અમને અમને સંપર્ક કરી શકો છો. આપના પ્રતિભાવ માટે અમો તત્પર છીયે. તમે અમને ઇમેઇલ કરી શકો છો : gep@vvki.net, મોબાઇલ : 9910299690